કેનેડામાં ભારતીય મૂળના બિઝનેસમેનની ગોળી મારી હત્યા

કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ભારતીય મૂળના 68 વર્ષીય બિઝનેસમેનની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ ઘટના ટાર્ગેડેટ કિંલિંગ હોવાનું માનવામાં આવે છે. સોમવારે બ્રિટિશ કોલંબિયાના એબોટ્સફોર્ડ શહેરમાં દર્શન સિંહ સહસીની હત્યા કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *